________________
- થાધ્યાય સુધL નિત્ય )
૨૫છે
223728282828282888XXXXXXXXX7.⊸EEEX
શ્રી સમયસારની ૪૭ શક્તિ સંક્ષિપ્ત અર્થે સાથે.
આત્મ પ્રસિદ્ધિ ???
-
-
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
૪િ//xxx/xxxxxxxxxxxxxxxxxxxxxxxxx
અહે ! આતે આત્મ તત્વની અંતરની અપૂર્વ વાત છે. જે આત્મતત્વને અનાદિકાળથી નથી જાણ્યું તે આત્માનો અનુભવ કેસ થાય તેની પ્રસિદ્ધિ કેમ થાય તેના આનંદનું દિલ કેસ થાય તેની આ વાત છે છે. આત્માના અનુભવ પૂર્વક જેને આત્મ પ્રસિદ્ધિ કરવી હોય તેને અંતરમાં આને મહિમા આવવો જોઈએ. છે કે અહો ! આ મારા આત્માની અપૂર્વ વાત છે, અનંત શકિત સંપન્ન :-- છે કે જે આત્મપ્રસિદ્ધિ પરમ આનંદનું કારણ છે.
આચાર્યદેવ આત્માની અનંત શકિતઓમાંથી ટિલીક શકિતઓનું વર્ણન કરે છે. કેટલીક કેમ આ કીધી ? કારણ કે છશસ્થ જીવ. સામાન્યપણે આત્મામાં અનંત શકિતઓ છે એમ તે જાણી શકે પરંતુ વિશેષછે પણે તે અનંત શકિતઓને ભિન્ન ભિન્ન ન ણી શકે. તેમજ વાણી દ્વારા પણ અનંતી શકિતઓનું વર્ણન છે.
થઈ ન શકે, વાણીમાં તે અમુક આવે. તેથી ખાસ પ્રજને ભૂત કહે શકિતઓનું પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચને
દ્વારા વર્ણન કરેલ છે જે પ્રવચને આત્મા પ્રસિદ્ધિ' નામના પુસ્તકમાં છપાયાં છે જેમાંથી સંક્ષિપ્ત અર્થ સાથે ૪ ૪૭ શકિતઓને સ્વાધ્યાય અહી આપેલ છે.' Engagasad#sugges/aaaaaaaaaaaaa aaa
૬ થ ના વધામૃત © નિશ્ચયર્દષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દૃષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા! કેટલી વિશાળ દૃષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય; પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન દૃષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. ૨.