________________
જ્ઞાન સ્વભાવ-વિશેષ
શ્રુતજ્ઞાનની પર્યાયને અનંત ધર્મ હોય છે. તેનું સ્વરૂપ:૧. જાણવું - જાણરૂપ જ્ઞાન
| વેદવું - અનુભવ કરવો ૩. સ્વચ્છતા :- રોયના પ્રતિબિંબને ઝીલવું
ઊર્ધ્વતા :- મુખ્ય રહેવું સૂક્ષ્મતા :- તીણતા નિર્લેપતા :- ભિન્ન રહેવું - વિરક્તતા નિઃશંકતા :- શંકા રહિતા
સહજતા :- સ્વાભાવિકપણું ૯. નિર્વિકારતા :- શુધ્ધતા ૧૦. નિરાકુળતા :- આકુળતા રહિત ૧૧. નિરપેક્ષતા :- ઉપેક્ષા, ઉદાસીનતા ૧૨. નિશ્ચંતતા :- ભ્રમરહિત ૧૩. સાદૃશતા :- એકરૂપતા ૧૪. ધારણા - સ્મૃતિ ૧૫. સંસ્કાર - ઊંડે ઊંડે છાપ રહી જવી ૧૬. શેયત્વ :- જણાવા યોગ્ય ૧૭. પ્રમેયત્વ :- પ્રમાણ થવાને યોગ્ય ૧૮. ઓળખવું:- ભાવ ભાસવો ૧૯. પરીક્ષા - ચારે બાજુ જાણીને નિર્ણય પર આવવું
મુખ્ય ગૌણ કરવું - અનેક બાબતો જાણવા છતાં પ્રયોજનભૂત વિષય મુખ્ય થવો -
બાકી બધું ગૌણ થઈ જવું ર૧. લક્ષ:- પ્રાપ્તિ અને આશ્રયનું સ્થાન જ્ઞાનમાંથી ન છૂટવું ૨૨. વિવેક - સંતુલન જાણવવું ૨૩. વિશ્વાસ કરવો :- પ્રતીતિ કરવી ૨૪. રસ-પ્રગાઢતા :- જેમ જેમ જ્ઞાન સ્વભાવને વેદતું જાય તેમ તેમ વિજ્ઞાનધન થતું જાય છે
તે જ્ઞાન રસની પ્રગાઢતા છે.
૨૦.