________________
૮૫
અર્થ : જેમ પુરુષ વડે ગ્રહાયેલો જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયો થકો અનેક પ્રકારે માંસ, મસા, રુધિર આદિ
ભાવરૂપે પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્યારાવો છે તે બહુ પ્રકારનાં કર્મ બાંધે છે; એવા જીવો શુદ્ધનયથી ચુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે )