________________
૪૪૭
સ્ત્રી-'ખંઢ-પશુ- ‘દુશીલનો નહિ સંગ, નહિ વિકથા કરે,
સ્વાધ્યાય - ધ્યાને યુક્ત છે,-દીક્ષા કહી આવી જિને. ૫૭. ૧. મંઢ = નપુંસક.
૨. દુઃશીલ = કુશીલ જનો.
तववयगुणेहिं सुद्धा संजमसम्मत्तगुणविसुद्धा य । सुद्धा गुणेहिं सुद्धा पव्वज्जा एरिसा भणिया ॥ ५८ ॥ તપવ્રતગુણોથી શુદ્ધ, સંયમ-સુદગગુણસુવિશુદ્ધ છે, છે ગુણવિશુદ્ધ, -સુનિર્મળા દીક્ષા કહી આવી જિને. ૫૮. एवं आयत्तणगुणपज्जंता बहुविसुद्धसम्मत्ते । णिग्गंथे जिणमग्गे संखेवेणं जहाखादं ॥ ५९ ॥
સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કહ્યા, જ્યમ શુઘ્ધસમ્યગ્દરશયુત નિગ્રંથ જિનપથ વર્ણવ્યા. ૫૯.
૧. દીક્ષાંત
= પ્રવજ્યા સુધીના.
रूवत्थं सुद्धत्थं जिणमग्गे जिणवरेहिं जह भणियं । भव्वजणबोहणत्थं छक्कायहियंकरं પુત્તું ॥ ૬૦ ॥
રૂપસ્થ 'સુવિશુદ્ધાર્થ વર્ણન જિનપથે જ્યમ જિન કર્યું, ત્યમ ભવ્યજનબોધન અરથ ષટ્કાયહિતકર અહીં કહ્યું. ૬૦.
૧. સુવિશુદ્ધાર્થ = જેમાં શુદ્ધ સ્વરૂપ કહેલું છે એવું, તાત્ત્વિક.
सद्दवियारो हूओ भासासुत्तेसु जं जिणे कहियं । सो तह कहियं णायं सीसेण य भद्दबाहुस्स ॥ ६१ ॥ જિનકથન ભાષાસૂત્રમય શાબ્દિક-વિકારરૂપે થયું; તે જાણ્યું શિષ્યે ભદ્રબાહુ તણા અને એમ જ કહ્યું. ૬૧. बारसअंगवियाणं चउदसपुव्वंगविउलवित्थरणं । सुयणाणि भद्दबाहू गमयगुरू भयवओ जयउ ।। ६२ ।।