________________
૪૩૧ दंसण वय सामाइय पोसह सचित्त रायभत्ते य। बंभारंभपरिग्गह अणुमण उद्दिढ देसविरदो य॥२२॥ दर्शन, प्रतं, सामयि, प्रो५५, सथित, 'निशिभुति ने વળી બ્રહ્મ ને આરંભ આદિક દેશવિરતિસ્થાન છે. ૨૨. ૧. નિશિભક્તિ = રાત્રિભોજન ત્યાગ पंचेव णुव्वयाइं गुणव्वयाई हवंति तह तिण्णि। सिक्खावय चत्तारि य संजमचरणं च सायारं ॥२३॥ અણુવ્રત કહ્યાં છે પાંચ ને ત્રણ ગુણવ્રતો નિર્દિષ્ટ છે, शिक्षाप्रती छ या२; - संयमय२।३॥ सागार छे. २3. थूले तसकायवहे थूले मोषे अदत्तथूले य। परिहारो परमहिला परिग्गहारंभपरिमाणं ॥२४॥
ત્યાં સ્થૂલ ત્રસહિંસા-અસત્ય-અદત્તના, પરનારીના પરિહારને, આરંભ પરિગ્રહમાનને અણુવ્રત કહ્યાં. ૨૪. दिसिविदिसिमाण पढमं अणत्थदंडस्स वज्जणं बिदियं । भोगोपभोगपरिमा इयमेव गुणव्वया तिण्णि ॥२५॥ દિશવિદિશગતિ-પરિમાણ હોય, અનર્થદંડ પરિત્યજે, ભોગોપભોગ તણું કરે પરિમાણ, ગુણવ્રત ત્રણ્ય છે. ૨૫. सामाइयं च पढमं बिदियं च तहेव पोसहं भणियं। तइयं च अतिहिपुज्जं चउत्थ सल्लेहणा अंते॥ २६ ॥ સામાયિકં, વ્રત પ્રોષધું, અતિથિ તણી પૂજા અને અંતે કરે સલ્લેખના - શિક્ષાવ્રતો એ ચાર છે. ૨૬. एवं सावयधम्मं संजमचरणं उदेसियं सयलं। सुद्धं संजमचरणं जइधम्मं णिक्कलं वोच्छे ॥ २७॥