SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ૨. અજીવ અધિકાર अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं । खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो॥ २० ॥ પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણાને ભેદ બે પરમાણુના. ૨૦. અર્થ પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી પુદ્ગલદ્રવ્ય બે ભેદવાળું છે; સ્કંધો ખરેખર છ પ્રકારના છે અને પરમાણુના બે ભેદ છે. अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च।। सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ॥ २१॥ भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा। थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया ॥२२॥ छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि। सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य॥२३॥ सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो। तविवरीया खंधा अइसुहुमा इदि परूवेंति ॥ २४ ॥ અતિસ્થૂલસ્કૂલ, ધૂલ, સ્થૂલસૂક્ષમ, સૂક્ષ્મણૂલ, વળી સૂક્ષ્મને અતિસૂક્ષ્મ - એમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧. ભૂપર્વતાદિક સ્કંધને અતિસ્થૂલસ્થૂલ જિને કહ્યા, ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી ઘૂલ સ્કંધો જાણવા; ૨૨. આતપ અને છાયાદિને સ્થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે, ચતુરિંદ્રિના જે વિય તેને સૂક્ષ્મણૂલ કહ્યા જિને; ૨૩. વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા, તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy