________________
[ ૨૨૯ ] ધ:- આ રીતે આ. ભ. શ્રી વિ. વલ્લભસરિ મહારાજે વિ. સં. ૧૯૪૮માં લખેલ પુસ્તકમાં સ્પષ્ટ રીતે સાધ્વીજીના પુરૂષની સભામાં વ્યાખ્યાન વાંચવાની પ્રણાલી સામે પિતાને વિરોધ, શાસ્ત્રાનુસાર વ્યક્ત કરીને પોતાનું મંતવ્ય ખૂબ જ સચેટ ને નીડરપણે જણાવી રહેલ છે: બાદમાં સ્વમની ઉપજને અંગે તેઓશ્રી પોતાના વિચારે એ પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવે છે.
તે ૧૯૪૮ વિ. સં. છપાયેલ, તે મુનિરાજ શ્રી વલ્લભવિજયજી લિખિત પુસ્તકના પેજ ૮૬ માં આ મુજબ લખાયું છે કે,
પ્રશ્ર ૯ - સુપને ઉતારણે, ઘી ચડાના, ફિર લિલામ કરના, ઔર દો તીન રૂપિયે મણ બેચના, એ કયા ભગવાન કા ઘી કૌડા હે ઓ લિ.
ઉત્તર ૯ - સ્વપ્ન ઉતારણે ઘી બોલના ઈત્યાદિક ધર્મ કી પ્રભાવના ઔર જિનદ્રવ્ય કી વૃદ્ધિકા હેતુ છે. ધર્મકી પ્રભાવના કરને સે પ્રાણ તીર્થકર ગોત્ર બાંધતા હૈ યહ કથન શ્રી જ્ઞાતા સૂવમેં હૈ. ઔર જિનદ્રવ્ય કી વૃદ્ધિ કરને વાલા ભી તીર્થકર ગોત્ર બાંધતા હૈ યહ કથન ભી સંબધ સત્તરી શાસ્ત્ર મેં હૈ. ઔર ઘી કે બેલને વાતે જે લિખા હૈ ઈસકા ઉત્તર જસે તમારે આચારાંગાદિ શાસ્ત્ર ભગવાનકા વાણી હો યા ચાર રૂપે કે બિકતી હૈ ઐસા ઘી કા માલ પડતા હૈ.
પ્રશ્ન ૧૦ - માળા લીલામ કરની, પ્રતિમાજીકી સ્થાપના કરની ઔર ભગવાનજીકા ભંડારા રખના કહાં લિખા હૈ.?
ઉત્તર ૧૦:- માળોદઘાટન કરની, પ્રતિમાજીકી સ્થાપના કરની, તથા ભાગવાનજીકા ભંડારા રખના યહ કથન શ્રાદ્ધવિધિ શામેં હૈ.”