SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૐ હ્રીં મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. 76 8 8 8 = = = 8 6 4 5 GIGH IST ગમવાનમતિ- 4 Hકી કાકી કાકી પાછી નથી ને ? २७. त्वं चेच्छिवात्मज इतीश ! शिवाय मे किं ? नारिष्टनेमिरिति चेदशुभच्छिदेऽपि; 25ता स्वैर्वा निरुक्तवशतो मयि सानुकूलः, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ २७ ॥ ભાવાર્થ : હે જગવલ્લભ ! જો તું શિવાદેવી (શિવ = લ્યાણ, શિવાદેવી = કલ્યાણ કરનારી દેવી)નો નંદન એટલે કે પુત્ર હોય તો મારું કલ્યાણ કેમ નથી કરતો ? વળી જો તું અરિષ્ટનેમિ (અરિષ્ટ = આફત, નેમિ = ચક્ર, અરિષ્ટનેમિ = આફતનો છેદનાર ચક્ર) એવું નામ ધરાવતો હોય તો મારા અશુભનું તથા તારા વિરહરૂપી મારી આફતનું છેદન કરનાર શા માટે બનતો નથી ? I૮૦ ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy