SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ | || ૭ | 6 € ૪ { = = મયૂરીને ઉલ્લસિત કરવા જલધારાથી ભરેલા એવા શ્યામવર્ણના ઘનઘોર મેઘની ઉપસ્થિતિ જરૂરી હોય છે પરંતુ જ્યારે શ્યામવર્ણવાળા એવા તારા મનોહર રૂપને જોઈને જ મયૂરીઓ હર્ષિત બની જાય છે તો પછી જલના ભાર વડે નમ્ર બનેલ એવા મેઘનું કાંઈ કામ રહેતું નથી. તે જ રીતે સામાન્યથી તપશ્ચર્યા, ધ્યાનાદિ યોગના પ્રભાવે રાજ ઋદ્ધિ આદિ ભોગની સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય છે પરંતુ જ્યારે તને સહજમાં જ આ રાજ્યાદિક ભોગ સામગ્રીઓની પ્રાપ્તિ થઈ ચૂકી છે તો હવે તારે શાની ખોટ છે ? કે તું તપશ્ચર્યા, ધ્યાન, સમાધિ આદિ યોગોમાં નિરર્થક પુરુષાર્થ કરે છે. उज्जित सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स ___तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥ ૨૭ ડંકાપૂર્વક નીચેનો મંત્ર બોલી પરમાત્મા તથા યંત્ર(પટ)ની અષ્ટપ્રકારી પૂજા કરવી.... ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ = = = = = ૭૦ .
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy