SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Tue 6 8 = = ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% હૈં મર્દ શ્રી નેમિનાથાય નમઃ | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમઃ | નો જાપ કરવો. નમોડર્દ... १०. किं त्वं स नैव चल ! काऽऽगतिका तवैषा, जन्याः प्रसूर्जनयिता सहजाश्च जामिः; श्यामाऽप्यहं च इति वर्गमिमं विवाहभूत्याऽऽश्रितं य इह नात्मसमं करोति ॥ १० ॥ ભાવાર્થ : હે ચપળ ચિત્તના સ્વામી ! જાનૈયા, જનની, જનક, બંધુ, ભગિની આદિ સ્વજનો તથા રૂપલાવણ્યથી યુક્ત યુવાન એવી હું આ બધા તારા પોતાના સમાન હોવા છતાં તું શા માટે મારી સાથે વિવાહ કરી મારો સ્વીકાર કરતો નથી ? ક્ષત્રિયનો ધર્મ તો શરણાગત આવેલ આશ્રિતનું રક્ષણ કરવાનો છે જ્યારે તું તો મારી ઉપેક્ષા કરે છે તેથી તારા આગમનથી મને શું લાભ ! = = = = = / ૧૮ !
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy