SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ || 3 | 229 II જિનેશ્વર ભગવાનનું સ્થાપન કરવાનો મંત્ર II ॐ नमोऽर्हते परमेश्वराय परमपुरुषाय परमेष्ठिने दिककुमारी परिपूजिताय दिव्यशरीराय त्रैलोक्यमहिताय देवाधिदेवाय भो जिनाधीश ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલતી વખતે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને જમણા હાથનો સ્પર્શ કરવો.) | II ગિરનાર તીર્થાધિષ્ઠાયક ગોમેધયક્ષ - અંબિકાદેવી સ્થાપન કરવાનો મંત્ર II. ॐ ां ां गिरनार तीर्थाधिष्ठायक गोमेधयक्ष अंबिकादेवी अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને બંને પ્રતિમાજી(પ્રતિકૃતિ)ને જમણા હાથનો સ્પર્શ કરવો.) II શ્રી ગિરનાર મહાતીર્થપટ રથાપન મંત્ર II ॐक्षा क्षा श्री गिरनार महातीर्थ पट ! अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ॥ (આ મંત્ર બોલીને શ્રી ગિરનાર મહાતીર્થ પટને મહાભિષેક કરવા માટે બાજોઠમાં સ્થાપન કરવો.) | | કુસુમાંજલિ વિધાન II હાથમાં કુસુમાંજલિ લઈને મંત્ર બોલવો. 229 II ૨૮ !
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy