SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ || ૨૬ / ત્રોટક છંદ તદા ચિંતે ઈંદ્ર મનમાં, કોણ અવસર એ બન્યો, જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપન્યો; સુઘોષ આજે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મ મહોત્સવ, આવજો સુરગિરિવરે. // ૨ // (અહીં ઘંટ વગાડવો.) ઢાળ 2 25€ CENA 2 79 એમ સાંભળીજી, સુરવર કોડી આવી મળે, જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે; સોહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. / ૩/ | (અહીં પ્રભુને ચોખાથી વધાવવા.) ત્રોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષિ-ધારિણી તુજ સુત તણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણો; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. // ૪ ll, I E |
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy