SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સહસાવનમાં રાજીમતી રે, રથનેમિ વરે જ્ઞાન સલુણા; કુષ્ણકેરા સપ્ન બાંધવા રે, રુકમણી સહુ અણગાર સલુણા || ??? || ગજસુકુમાલ મણિંદનું રે, વ્રત-નાણ ને નિર્વાણ સલૂણા; સુમુખાદિ પંદર ગ્રહે રે, સંસાર છેઠક વ્રત સલૂણા եւ 9 եւ સમદ્રવિજય શિવામાતને રે, વિરતિ કેરું વરદાન સલૂણા; નિષઘ સારણાદિ કુમારને રે, ચારિત્ર મળે ગિરનાર સલૂણા ૮ ા ઠીક્ષા જ્ઞાન શિવદાનથી રે, તાર્યા અનંત ભવપાર સલૂણા; ‘વિરતી’ ‘વ્રત’ ‘સંયમ’ગિરિ રે, “સર્વજ્ઞ’ ‘કેવલ’ ‘જ્ઞાન’ સલૂણા ૯ નિર્વાણ’ ‘તારક’ ‘શિવ’ગિરિ રે, સેવતાં હેમ હોવે પાર સલુણા; ઇણ કારણ ભવિપ્રાણીયા રે, નિત્ય થાવો ગિરનાર સલૂણા ૧૦ u (કાવ્ય-અનુ૫) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણક પૂત, વન્ડે તે રૈવતાચલ. (અથમંત્ર) ઉૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા u ઈતિ દશમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯૦ સંપૂર્ણ u | ??? ||
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy