SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨ ll, તુજ તીરથની ભક્તિ કરતાં, થાય હરિ એક તાર; | પદ તીર્થકર કરે નિકાચિત, અકલ તુજ ઉપગાર ( ૩ ! ૪ ll સમતારસ ભરીયો ગુણ દરિયો, નેમનાથ ગિરનાર; સુતા જાગતા ધ્યાવું નિશદિન, શ્વાસમાંહિ સોલાર મન માણિકકું સોંપ્યું મેં તો, મનમોહનને ઉધાર; પ્રેમ વ્યાજ ચઢ્યો છે ઈતનો, કિમ છૂટશે કિરતાર u ૫ હારું નહિ તુજ બલ થકીજી, સિદ્ધસુખ દાતાર; શ્રદ્ધા ભરી છે એક હૃદયમાં, તુજથી પામીશ પાર եւ 6 եւ આનંદધરગિરિ ” “ સુખદાયી”, “ ભવ્યાનંદ ” મનોહાર; | * પરમાનંદગિરિ ” “ ઈષ્ટસિદ્ધિગિરિ ', “ રામાનંદ ” જયકારા ૭ եւ : եւ ભવ્યાકર્ષણગિરિ ” “ દુઃખહરગિરિ ', “ શિવાનંદ ” સુખકાર; જગનાયક નેમિનાથ કહાવે, ગિરિનાયક શણગાર શામળિયાકું અખિયન જાણે, કરૂણારસ ભંડાર હેમવદે પ્રભુ તુજ અખિયનકું, હીયો છબી અવતાર / ૬૮૨ || u૯ ,
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy