SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ગલત પ્રતિમા પ્રભુની પેખી, આહાર ચાર રત્ન સિંહા ત્યાગે; ઉપવાસ કરી એકમાસને અંતે, શાસનદેવી અંબિકા જાગે I 9૭૬ ll ૫ વજ અભેદ્ય રત્નની પડિમા, કલિકાલ જાણી આપે રતનને; નેમિનાથ મૂરત પધરાવી, શોભાવે ગિરનારગિરિને I ૬ જ્ઞાનોદ્યોતગિરિ’ ‘ગુણનિધિ”, “સ્વયંપ્રભ’ નામે પાપ પલાયે; અપૂર્વગિરિ’ ‘પૂર્ણાનંદગિરિવર’, ‘અનુપમગિરિ’પરે મુગતે જાયે ઘ૭ . *પ્રભંજનગિરિ’ ‘પ્રભવગિરિવર’, શોભે મહિતલ અદ્ભુત કાય; અક્ષયગિરિ’ એ સોરઠદેશની, પૃથ્વી સઘળી પાવન થાયે եւ : եւ રોમે રોમે ગિરનાર ગુંજે, શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે; હેમવલ્લભ કહે નામ પ્રભનું, જપીએ ભવજલ તરવા કાજે u ૯ ! | (કાવ્યમ્-અનુણ્ય) અનંતમહિમાવનું, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકૈ પૂત, વન્દ તેરૈવતાચલ. | (અથમંત્ર) હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા | ll ૨૭૬ || ઈતિ પંચમ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૪૫ સંપૂર્ણ u -90
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy