SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ | ૬૧ // u ૮ u નામે નિર્મલ હોવે કાયા રે, નેમી... પ્રભુ ધ્યાને નાશે જગમાયારે, નેમી... ગિરિ દરિસણ ફરશન યોગે રે, નેમી... હેમ સુખીયો કર્મ વિયોગે રે, નેમી.. | ગિરનારે ચિત્તડું... (કાવ્ય-અનુરુપ) અનંતમહિમાવનું, દીક્ષાકેવલ સિદ્ધિ, સદા કલ્યાણક પૂત, વન્દ તેરૈવતાચલ. (અથમંત્ર) ઉ હીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઈતિ તૃતીય પૂજાભિષેકે ઉત્તરપૂજા ૨૭ સંપૂર્ણ u જ, ચતુર્થ પૂજા છે, ભૂમિકા આ પૂજામાં ગિરનારજી મહાતીર્થના પાંચમા આરામાં થયેલા વિવિધ ઉદ્ધારો પૈકી મુખ્ય | ઉદ્ધાર કરાવનાર પુણ્યાત્માઓની નામાવલી દર્શાવવામાં આવેલ છે. આ સિવાયના પણ અનેક ભાગ્યશાળીઓ દ્વારા નાના-મોટા ઉદ્ધારના કાર્યો કરાવવામાં આવેલ છે, પરંતુ તે દરેક ઉદ્ધારની નોંધ અત્રે લેવામાં આવેલ નથી. II ૨૬૧ ll
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy