SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ o૬૬ ।। હજી ૪૪ ૯, ૩ કો જી રે િ ર ર ગિરનારજી મહાતીર્થના શાસ્ત્રીય છ નામો જ આજે ઉપલબ્ધ હોવા છતાં પ્રાયઃ શાશ્વતએવો આગિરિ અનંતકાળથી વિદ્યમાન હોવાથી તે વિધવિધ કાળે અનંતાનામોથી ઓળખાતો હશે પરંતુ વર્તમાનમાં તે નામો આપણી પાસે ઉપલબ્ધ નથી ત્યારે આ ગિરિના અનેક ગુણોને અનુલક્ષીને તેના ૧૦૮ નામોની સુંદર રચના કરવામાં આવેલ છે. જેમાંથી નવ્વાણું નામ પૈકી ૯-૯ નામોનો ઉલ્લેખ પ્રત્યેક પૂજામાં કરવામાં આવેલ છે. નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ # દુહો : ข શ્રી શાશ્વતગિરિ શિર ધરી, પ્રણમી શ્રી ગુરૂપાય, રૈવતગિરિ ગુણ ગાઈશું, સમરી શારદ માય । ૧ । પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહિ પાર; દીક્ષા કેવળને નિર્વાણ, નેમીશ્વર મનોહાર ॥ ૨ શત્રુંજ્ય તીરથ તણું, શિખર પંચમ સાર; દાયક પંચમનાણનો, ગિરિભૂષણ ગિરનાર ॥ ૩ ॥ ઉત્કૃષ્ટ પરિણામે જે કરે, ચાત્રા નવ્વાણું વાર; પુણ્યપૂંજ કરી એક્ઝો, ન લહે ફરી અવતાર ॥ ૪ ॥ નવકળો અભિષેક નવ, એમ એકાદશ વાર, પૂજા દીઠ શ્રીફળપ્રમુખ, એમ નવ્વાણું પ્રકાર ॥ ૫ ॥ ના ॥૬॥
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy