SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ I & II! % હીં શ્ર પરમ..... » હુ શ્ર પરમ..... (૬) દુહોઃ આધિ વ્યાધિ ઉપાધિ સૌ, જાયે તત્કાળ દૂર; ભાવથી નંદભદ્ર વંદતા, પામે શિવસુખ નૂર. મંત્રઃ ૐ હ્રીં શ્રી નંદભદ્ર ગિરિરાજાય નમઃ દુહો : લોહ જિમ કંચન બને, પારસમણિને યોગ; ગિરિ સ્પર્શ ચિન્મય બને, અશોકચંદ સુયોગ. મંત્રઃ ૐ હ્રીં શ્રી પારસગિરિ ગિરિરાજાય નમઃ દુહોઃ મન વચ કાયા યોગને, જીત્યા જે ગિરિ માંહી; તિણ કારણ યોગી તણો, ઈન્દ્ર કહાયો જ્યાંહી. મંત્ર : ૐ હ્રીં શ્રી યોગેન્દ્રગિરિ ગિરિરાજાય નમઃ દુહો ઃ ગિરિ તણા ગુણને કહે, તીર્થંકર ભગવંત; - સનાતનગિરિ માનથી, શિવ લહે જીવ અનંત. મંત્રઃ ૩% હૂ શ્રી સનાતનગિરિ ગિરિરાજાય નમઃ ૐ હ્રીં શ્રીં પરમ....
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy