SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ I ૬૧૬ IT 2 99 (પછી ત્રણ ખમાસમણ દઈ, ડાબો ઢીંચણ ઊભો કરી હાથ જોડી) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. સકલકુશલવલ્લી, પુષ્પરાવર્ત મેઘો, દુરિતતિમિર ભાનુઃ કલ્પવૃક્ષોપમાનઃ ભવજલનિધિ પોતઃ સર્વસંપત્તિહેતુઃ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથઃ શ્રેયસે પાર્શ્વનાથઃ 2 294 IN શ્રી નેમિજિન ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય...૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર...૨
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy