________________
॥१०१॥
68 20606
२७ भनी अणी भागाथी ॐ ह्रीं अहं श्री नेमिनाथाय नमः ॥ अथवा १०८ भएनी toil माथी ॐ नेमिनाथाय नमः ॥ न. ५ ४२वो.
नमोऽर्हत्... ४२. काँस्कान् नवानि हसिताब्जशुचीन् गुणांस्ते, येऽनादितो विषमबाणभटेन नद्धाः;
राज्ञि त्वयीश ! मनुजाः सति सार्वभौमे, सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥ भावार्थ : गुरत्ना४२ !
હું પૂર્ણ વિકાસ પામેલા એવા મનોહર કમળ સમાન પવિત્ર એવા તારા ક્યા ક્યા ગુણોની સ્તુતિ કરું? તારા ચક્રવર્તીપણાને (મોક્ષપદરૂપી) પ્રાપ્ત કરવાથી જે માનવો અનાદિકાળથી કામદેવરૂપી સુભટો વડે સંસારરૂપી બંદીખાનામાં બંધાયેલા હતા તેઓ સંસારના ભયથી સર્વથા મુક્ત બનીને શિવરમણીને વરે છે.
उज्जिंत सेल सिहरे, दिक्खा नाणं निसीहिआ जस्स
तं धम्म चक्कवट्टी, अस्टुिनेमि नमसामि ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं
मम ऋद्धिं वृद्धि समीहितं कुरु कुरु स्वाहा ॥
॥१०१।।