SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૨ જ ઇટકાવ મંત્રઃ » હમેશકુમારાય ધરાં પ્રક્ષાલય હૂં ફૂટ્ સ્વાહા, આ મંત્ર બોલી દર્ભ પાણીમાં બોળી ભૂમિ ઉપર છાંટવું. ૩ ચંદન છટકાવ મંત્રઃ » ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતભૂમિશુદ્ધિ કુરુકુરુ સ્વાહા આ મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરવાં-ભૂમિશુદ્ધિ - ૪ ચણ પૂર્વક નાના મંત્ર - ૐ નમો વિમલ નિર્મલાય સર્વ તીર્થ જલાય પાં વાં જવી ક્વી અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહા. આ મંત્ર બોલી ચેષ્ટપૂર્વક સ્નાન કરવું. ' પ ભૂજ પણ મંત્ર ૐ વિધુત સ્કૂલિંગે મહાવિદ્ય સર્વ કલ્મષ દહ દહ સ્વાહા આ મંત્ર બોલી બને ભૂજાઓને સ્પર્શ કરવો. જ આસાર બોહવા પૂર્વક અંગરક્ષા મંત્રી લિ ૫ % સ્વાહા, હા સ્વા % ૫ Hિ I એ મંત્રાક્ષરો અનુક્રમે ચડુત્તર આરોહ-અવરોહક્રમે નીચેના અવયવો ૧ ઢીંચણ ૨ નાભિ ૩ હૃદય ૪ મુખપલલાટ-મસ્તક એમ પાંચે સ્થળે સ્થાપી આત્મરક્ષા કરવી. પછી. શ્રી વજાપર હતોત્ર બોલું. » પરમેષ્ઠિ નમસ્કાર, સાર નવપદાત્મક, આત્મરક્ષાકરે વજ-પંજરામં સ્મરામહં ૧૫ * ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિતમ,
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy