SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ દેવદેવસ્ય યત ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગં, મા માં હિંસનુ દેવતાઃ ૪૪ અર્થ:-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દેવો પીડા ન કરો. ૪૪ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ રાક્ષસાઃ ૪૫ અર્થ -દેવોના દેવ શ્રી તીર્થકર દેવનું ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આછિદિત થયેલા મારા તમામ અવયવોને રાક્ષસો પીડા ન કરો ૪૫ - દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ મુદ્ગલાઃ ૪૬ અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે તે ચક્રની જે પ્રભા તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને અમુક મુગલા જાતિના રાક્ષસો પીડા ન કરો. ૪૬ દેવદેવસ્ય યતુ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાગ, મા માં હિંસનુ કુગ્રહાઃ ૪૭. અર્થ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલ મારા તમામ અવયવોને ખરાબ ગ્રહો પીડા ન કરો. ૪૭
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy