SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જે મત્ત હતિ અહિ સિંહ દવા નલાગ્નિ, સંગ્રામ સાગર જલોદર બંધનોથી, પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે, તારૂં કરે સ્તવન આ પ્રતિમાને પાકે. ૪૭. આ સ્તોત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં, ભક્તિ થકી વિવિધ વર્ણ રૂપીજ પુષ્પો, તેને જિનેન્દ્ર જન જે નિત કંઠ નામે, તે માન તુંગ અવશા શુભ લક્ષ્મિ પામે. I૪૮માં A શ્રી ભક્તમરના ગુજરાતી શ્લોક સમાપ્ત
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy