SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (છંદ-અનુષ્ટ્રપ) साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः । येषु सत्स्वेव सन्निष्ठा यदभावे न सिध्यति ॥१८॥ મનીષમ = વિચારવાન ચેષ સંજુ વ = એ (સાધનો) વિદ્વાનોએ હોય તો જ મત્ર = અહીં સન્નિષ્ઠા = બ્રહ્મનિષ્ઠા વતાર = ચાર (થાય છે.) સાધનાનિ = સાધનો થતું નમાવે = તે ન હોય તો થતા = કહ્યા છે. ન સિધ્ધતિ = સિદ્ધ થતી નથી. " | (છંદ-અનુષ્ટ્રપ) आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते । इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् ।।१६।। शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् । = (સાધનોમાં) સર્વ પ્રથમ नित्यानित्यवस्तुविवेकः = નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક परिगण्यते = ગણાય છે. ' तदनन्तरम् = ત્યાર પછી રૂહ-મમુત્ર-મોન-વિરા!: = આ લોક અને પરલોકના કર્મફળના ભોગો પ્રત્યે વૈરાગ્ય સમાવે- સમ્પત્તિઃ = શમ આદિ છ સંપત્તિ मुमुक्षुत्वम् = મોક્ષની ઇચ્છા इति स्फुटम् = એમ સ્પષ્ટ (કહ્યું છે.) સાધનચતુષ્ટયવર્ણન બ્રહ્મજિજ્ઞાસાના અધિકાર માટે કે મોક્ષમાર્ગમાં સફળતા માટે, વિચારવાન વિદ્વાનોએ ચાર સાધનો કહ્યાં છે. સાધનચતુષ્ટય હોય તો જ आदौ
SR No.006073
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorTadrupanand Swami
PublisherManan Abhyas Mandal
Publication Year1995
Total Pages858
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy