SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ - • • • • પશિની • • • • [ભીમસિંહ પહેરેગીર તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી. પાછા પહેલાની જેમ નીચે જોઈ બેસી રહે છે. પહેરેગીર અસ્વસ્થ થતું, કશા હુકમની રાહ જોતો ઉભે રહે છે. થેડી વારે ]. કશો હુકમ જનાબ? ભીમસિંહ હા; મને એકલે રહેવા દે ! [પહેરેગીર કનિશ બજાવી ચાલ્યા જાય છે.] કશું નથી સમજાતું ! કાજીમાં આ શો અજમ પલ્ટે? જે મને આવી રીતે રાખવે હતું તે એચિંતે છાપ મારી ગિરફતાર શા માટે કર્યો હશે ? પહેલાં તે મેં એમ માનેલું કે કડડભૂસ થતા ચિતોડગઢને છેલે ભીષણ ધડાકે સાંભળવા હું જીવતે નહિ રહું ! અને અંતરમાં ને અંતરમાં ભગવાન એકલિંગજીને અહેસાન માનતે હો ! પણ અહિં તે.............. પહેરેગીર [ આવીને નમન કરીને ] જનાબ ! | [ ભીમસિંહ જવાબમાં ઉંચે જુવે છે.] સરદાર કાજી પધાર્યા છે. આપને મળવા ચાહે છે. ૭૦
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy