SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • પવિની • • • બીજી બાજુ આખું ક્ષત્રિયકુળ છે. તમે જાણે તે બોજ કે આ માગણીને અસ્વિકાર થતાં દિલ્હીસમ્રાટને ખેફ ફાટી નીકળશે, અને ચિતેડ ગઢને ભસ્મિભૂત કરી મૂકશે. અનેક નિર્દોષ હિમ્મતવાન રાજપૂતોનાં લેહી રેડાશે. અને અસંખ્ય ક્ષત્રાણુઓ આકંદ કરી મૂકશે. પછી પશુ જેવા તુર્કે એમના પવિત્ર દેહને ચૂંથશે ! એક શિયળ સાચવવા જતાં અસંખ્ય શિયળોને ભ્રષ્ટાચાર થશે, . એને તમને વિચાર સરખે નથી આવતું ? [ થોડી વાર સૌ થંભી જાય છે.] કેદારનાથ • રાજપૂતે શિયળને ત્રાજવામાં મૂકતાં શીખ્યા નથી, જનાબ! અમે જાણીયે છીયે કે હવે અમારે સૂર્ય આથમવા લાગ્યા છે. મહાદેવનું શિયળ રક્ષવા જતાં અનેક ક્ષત્રાણીઓનાં શિયળ જોખમમાં છે, એ પણ અમારા ખ્યાલ બહાર નથી. પણ ક્ષત્રાણુઓને પોતાના શિયળનું રક્ષણ કરવું શિખવાડવું પડે એમ નથી. આપને એને યથા સમયે અનુભવ થશે. અને એવું ન બને એમ માની લે! તોય શું? અનિચ્છાએ છતાં સંમતિથી
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy