SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ . • પશ્ચિની • • દ્વારપાઠી મહારાજ, દિલ્હીશ્વરના કાજી પધાર્યા છે, અને આપને મળવા માગે છે. લક્ષ્મણસિંહ એમને અહિ મેકલો. [ દ્વારપાળ જાય છે. ] મહાદેવી! દિલહીશ્વરના કાળ આવે છે, તમે રણવાસમાં જશે ? [ મહારાણા ઉત્તરની રાહ જોતા ઉભા રહે છે. પાઘની કશો પણ ઉત્તર દીધા સિવાય રણવાસમાં ચાલી જાય છે.] દ્વારક્ષાળ [ આવીને પ્રણામ કરી ] દિલહીશ્વરના કાજી પધારે છે. [પગથિયાં ચડી કાજી આવે છે. એમની શ્વેત દાઢી પાછળ ખૂધી ગરદન સંતાઈ જાય છે. બે ભમર વચ્ચેની કરચલીઓમાં ધર્મઝનૂન છે. એમણે લાંબે ઝભો પહેર્યો છે. દ્વારપાળ પ્રણામ કરી પગથિયાં ઉતરી પડે છે. ] લક્ષમણસિંહ પધારે જનાબ ! આજે તે દિવસમાં બે વખત આપને આવવું થયું ! ' પર
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy