SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • પતિની • • • દાસી [ સભા ખંડમાં આવી, નમન કરી ] મહારાણા પધારે છે, દેવી ! [બને સભાખંડ તરફ ફરે છે. મહારાણી લક્ષ્મણસિંહ અને મંત્રીશ્વર કેદારનાથ પ્રવેશ કરે છે. બન્નેએ કેસરિયાં વાઘા પહેર્યા છે. અને બન્ને શસ્ત્રાથી સજજ છે. રાણા અ ઘની નમન કરે છે. મહારાણું માથું નમાવી પ્રત્યુત્તર વાળે છે. ] લક્ષ્મણસિંહ અચુતસિંહની સાથે આપને ચડવાનું છે, રાણાજી! અને અજયને કેલવાડા પહોંચી જવા સહિસલામત વિદાય કર્યા પછી સૌની પાછળ ચિતોડ અને ચિતેડના સૌંદર્યને સળગાવી દઈને હું અને મંત્રીશ્વર યુધે ચઢશું. તૈયાર તો થઈ ગયાને, રાણું? ભીમસિંહ, ' હા, મહારાજ ! આ ક્ષણે જ તૈયાર છું આવા હિણપતના દારુણ સમયમાં પણ જે એક સંજીવની મને સજીવન રાખતી હતી તે સળગી ગઈ છે. હવે મને કશાની પરવા નથી. ૧૧૨
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy