SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ : : : : પશિની : * * * * * સેવ્યાં હતાં, તે પ્રદેશના સુવર્ણઘુમ્મટે કોઈ પરમ પ્રકાશમાં હસતા દેખાવા લાગ્યા ! અને પંખીડાઓના ઉરમાં ઉદ્રક ચડ્યો. પ્રાણેશ્વરની પેઠે તો કઈ નથીને એ જેવા પંખીણીએ પાછળ જોયું! પંખીને શંકા ગઈ એની આંખમાં એક ઓળો આવ્યા, અને ક્ષણ બે ક્ષણમાં તો અલેપ થઈ ગયો ! અને પાછાં ઉડવા લાગ્યાં, પણ પંખીણીને બધે ઉત્સાહ, બધે રંગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. એની પાંખ ઢીલી થઈ ગઈ હતી. સ્વપ્નમના સુવર્ણકળશોનું તેને હવે આકર્ષણ તું રહ્યું. એણે ભિન્ન ભાગ લીધે. પંખી પંખીણી વારેવારે આંખે અથડાવતાં, અને દાઝયા હેય એમ આંચકે ખાઈ પાછું ઉડવા લાગતાં, ખાં પડવું બનેને ગમતું ન્હોતું, પણ વિધિનું એજ નિર્માણ હતું, રાણા ! [ ધીમે ધીમે એ કાંગરાઓ પાસે જાય છે, અને અરાવલીની ટેકરીઓ સામે જોઈ રહે છે. ] ભીમસિંહ હવે બહુ થાય છે, મહાદેવી ! મનુષ્યની ૧૦૮
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy