SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ • • • • પવિની • • ' ' શહેનશાહ ! તને ત્યાં મારી રાજપૂતાણી નહિ મળે ! ત્યાં એની રાખ પ4 હશે ! તને ભાળીને એને વળ ચડશે ! તારી આંખ ફી નાખશે; અને પછી તે પૃથ્વીના અંત સુધી પ્રકાશને ગોતવા ખાલી ફાંફાં મારતો, ઠેબાં ખાતે અવનિ ઉપર ભટક્યા કરીશ અને દિશાઓ તને હસી રહેશે. [ ગરદેવ આંખો મીંચી દે છે. એનું પ્રાણ પંખીડું ઉડી ચિતડના ગઢ ઉપર સળગતી અને ગગનના ઘુમ્મટને ભેદતી જ્વાલા ભણી જાય છે. અલ્લાઉદ્દીન એ મૃત શરીરને “દગાખોર! દગાર !! દગાર! !!” એમ બેલત ત્રણ લાત મારે છે.] ૧૦૦
SR No.006072
Book TitlePadmini
Original Sutra AuthorN/A
AuthorKrishnalal Shreedharani
PublisherNavyug Pustak Bhandar
Publication Year
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy