SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા તેરશની ક્ષયવૃદિધ માનવી પડે અને તે જ હિસાબે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ માનવી જ પડે. સાચું સમજે તે તે ગુરૂવારની જ સંવછરી કરે. બુધવારીયા, પૂના કે અમદાવાદથી નીકળવા તૈયાર નહોતા એ હવે છૂપું નથી. પુરાવા ન માનવા અને ગપ્પ હાંકવી એ બુધવારવાળાઓને શેલે ૧૨૮પ (મુંબઈ-ગોરધન) વડાવશ્યકસૂત્ર” પાનું ૬ [કહી નીચે પ્રમાણે ચૈત્યવંદન, ડાબો ઢીંચણ ઉભું કરી કહે. તે આ પ્રમાણે) આ પ્રમાણે પડાવશ્યક સૂત્રોમાં ચૈત્યવદન માટે જ આ મુદ્રા જણાવી છે તે મી, હીરાલાલે તેના નિષેધને પાઠ આપે. પંચાશક ટીકામાં પા. ૨૯/૧ नतु चतुर्विशतिस्तवादेरेव पाठो योगमद्रया विधेयो न तु शकस्तवस्य, तथाहि समाकुचितवामजानुमिविन्यभूस्तदक्षिएजानुललाटपट्टघटितक श्कुड़मल: पठतीति जीवाभिग़मादिध्वभिधीयत इति ? सत्यम्, केवल नानतरोक्तविशेषणयुक्त एव त पठतोति नियमोऽस्ति, पर्य'कासनस्थः शिरोधिनिवेशितकरकोरकस्स पठतीत्यस्यापि ज्ञाताधर्मकथासु दर्शन त् । तथा हरिभद्राचार्य एापि चैत्यवदनवृत्तौ-"क्षितिनिहितजानकरतलो भवनगुरौ विनिवेशितनयनमासः प्रणिपातदंडकं पठति” इत्यस्य विध्य तरस्याभिधानात् । ततोऽस्य पाठे विविधविधिदर्शनात् सर्वेषां च तेषां प्रमाणन बोफ्तत्वेन विनयविशेषभूतत्वेन च निषेधुमशक्यत्वाद्योगमुद्रयापि शक्रस्तवपाठो न विरुध्यते बिचित्रत्वान्मुनिमतानाम् । न चैतानि परस्परमतिविरुद्धानि, સfપ વિનયસ્ય íિ તત્વારૂતિ આ પ્રમાણે શ્રી પંચાશકમાં શકસ્તવ માટે બંને પ્રકાર હોવાથી ભૂલ કહેનારે ભૂલ સુધારવી જોઈએ. ૧૨૮૬ (જૈ. સ. હીર લાલ) સિદ્ધચક્ર વર્ષ ૫ અંક ૨૦-૨૧ ૧૯૯૩ શ્રાવણ સમાલોચના ૧ સોસાયટીને લેખ લખ્યાને તે બે માસ થયા છે. હમણાં જ તે બહાર આવ્યું આટલી બધી મુદ્દત થયા છતાં સુધારો થયે નથી પણ સુધારે (થવાનો સંભવ પણ નથી જ જણાતે. એમ ન હેત તે દિગંબર ખરતર અને પાય દની કુમક ન લેવાત આટલી વખત પણ ખંભાત કે અન્ય સ્થાનની (અંગે લખેલ વાતથી સોસાયટી ન ચેતે એટલે વિસર્જનમાં જ વિશ્રામ. વળી ખંભાતને સાચચેતી અપાતે લેખ ખંભાતના નામે જે અપાય છે તે પ્રપંચ નથી ? ૨ શરૂઆતમાં જ બથ તિથિfહાનિકોત્તર સ્થિતે એવું ચેકનું ગ્રંથકારનું હેડીંગ છે અંદર પણ મુખ્યતાએ પુનમની વૃદ્ધિને વિચાર છે છતાં શ્રી હીરપ્રશ્નને પાઠ પાંચમ અને પુનમના ક્ષય વખતે તેવા તપને કયાં કરે એ વિચાર છે જ. માટે તિથિાનિવૃત્તિવિવાર એવું બાંધેલું સરનામું (હેડીંગ) અગ્ય નથી જ ૧૨૮ળા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy