SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ પદ ४१ (૨ાગ - માધુ) पिया बीनु शुद्ध बुद्ध भूली हो । आंख लगाइ दुःखद महेलके जरुखे झूलीहो || हसती तबहुं बिरानियां, देखी तनमन छीज्यो हो । समजी तब एती कही, कोइ नेह न कीज्यो हो ॥ प्रीतम प्राणपति बिना प्रिया कैसें जीवे हो । प्रान पवन विरहादशा भुयंगम पीवे हो । शीतल पंखा कुमकुमा, चंदन कहा लावे हो ? अनल न विरहीनल पैरे, तनताप बढावे हो ॥ फागुनचाचर इकनिशा होरी सिरगानी हो । मेरे मन सब दिन जरे, तन खाख उडानी हो ॥ આનંદઘન પદ ૪૧ . પિયા. ॥૧॥ પિયા. રા પિયા. રૂા વિયા. ॥૪॥ પિયા. IIII समता महेल बिराजहे, वाणीरस रेजाहो । વૃત્તિ - બાપ માનન્વયન પ્રમુ, પેસે નિવુર ન વ્હેનાહો । પિયા. ॥૬॥ સંસારીઓના મનમાં સંસારની જે છબી અંકિત થયેલી છે, તે જ સંસારીઓને સમજમાં આવતી છબીના માધ્યમથી યોગીરાજજી આ પદ દ્વારા ચેતન વિહોણી ચેતનાની વિરહિણીની હાલત વર્ણવતા, ચેતનાનો ચેતનને મળવા માટેનો તલસાટ - ઝુરાપો કેવો છે તેને અભિવ્યકત કરે છે. નાથ વિનાની નારીની જે બેહાલી હોય છે અને એ વિરહિણીની જે અવહેલના થાય છે તેવી જ કરુણ દયાજનક હાલત ચેતના-સમતાની એના પ્રિતમ શુદ્ધચેતના વિના થાય છે. લગ્નના માંડવેથી પાછા ફરી ગયેલા નેમજીથી તરછોડાયેલી તદ્ભવ મુતિગામી સતી રાજુલના પણ કેવાં હાલહવાલ થયાં હતાં એ તો આપણને સહુને વિદિત છે. રાજુલ જેવાં રાજુલજીને પણ મમતાએ ભૂલ કરીશ પણ ભૂલને ઢાંકીશ તો નહિ જ !
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy