SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 20. પોષણ નથી મળતું અને મળતી નિષ્ફળતાથી દીનતા નથી આવતી. સરવાળે રાગ-દ્વેષની વૃદ્ધિ નથી થતી. અને જો જીવનમાં આ ચીજ સધાઈ ગઈ તો જીવનની સાધનાનો સાર/નિચોડ મળી ગયો ગણાય. આવા પુસ્તકોના વાંચન-અધ્યયન દ્વારા મળતર એજ ગણાય કે નિર્લેપતા કેળવવી, આસક્તિથી દૂર રહેવું. લેપાવું તો ચંદનથી લેવાવું, કાળા કોલસાથી કદી ન પાવું. ગણી શ્રી મુકિતદર્શનવિજયજી મહારાજ વર્ષોથી આત્માની ખોજમાં ડૂબેલા રહે છે. તેમની અનુભવના રસથી છલકાતી ધરતીમાંથી ઊગેલાં વચનો આપણને મળ્યાં છે તો આપણે પણ આપણી મનોભૂમિને અપાર્થિવ ભાવોથી તરબતર બનાવી દઈએ. એજ. દશા પોરવાડ જેન ઉપાશ્રય, શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ અમદાવાદ, - શિષ્ય પ્ર. મોન એકાદશી, સં. ૨૦૬૨. - આચાર્યશ્રી પ્રદ્યુમનસૂરિ મારા જ્ઞાળામાં મને નિરંતર જહાનારોજ જણાઈ રહ્યો છે બીજું કાંઈજ જણug નથી અને થવા યોગ્ય નિરંતર થઈ રહ્યું છે આ ભાવનાનો યુટ નિરંતર આવ્યા કરવાથી કતભાવનો છેદ ઉડે છે અને ઘરમાત્મ તત્વમા યયયમાં અgવમાં આવે છે. નિરંતર પોતાના ઘર તરફ - શુદ્ધ ચૈતન્યમય આભા ઉયર દક્તિ સ્થિર કરનારા જન્મ-મરણ ઘટી જાય છે, મોક્ષ નિજ આવે છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy