________________
[ ઉત્તરાખ્યયન સૂત્ર મહિત થયેલા છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૦
તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને કાનનું એ બળ ક્ષીણ થાય છે. માટે હું ગોતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧
તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને ચક્ષુનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૨
તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને નાસિકાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૩
તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને જિહ્વાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૪
તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને સ્પર્શેન્દ્રિયનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૫ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से सोयबले य हायई समयं गोयम मा पयायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया इवन्ति ते । से चक्खुबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से घाणबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से जिब्भवले य हायई समयं गोयम मा पमायए - ૨૪ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से फासबले य हायई समयं गोयम मा पमायए