________________
'અધ્યયન કરી
નમિત્રજ્યા |*નમિ રાજાનો ચહત્યાગ”] દેવકમાંથી આવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલા (નમિરાજા) મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મને સંભારવા લાગ્યા. ૧
૧. મિથિલાનાં રાજા નમિ (જેમને વિશેનું આ અધ્યયન છે) ઉપરાંત કલિંગને કરકંડુ રાજા, પાંચાલને કિંમુખ રાજા, અને ગાંધારને નગઈ (નગતિ-નગ્નજિત) રાજા–એ રાજાઓ પ્રત્યેકબુદ્ધ, ‘સહસંબુદ્ધ અથવા
સ્વયંસંબુદ્ધ' કહેવાય છે. ગુરુના ઉપદેશ વિના કે તપશ્ચર્યા વિના જીવનના કઈ તીવ્ર પ્રસંગે જેમને એકાએક જ્ઞાનપ્રાપ્તિ થાય છે તેઓ “સ્વયં બુદ્ધ તરીકે ઓળખાય છે.
चइऊण देवलोगाओ उववन्नो माणुसमि' लोगंमि । उवसन्तमोहणिजो सर ई पोराणय जायं
{ "eifમ શ૦ . ર. વોશિં . શs / રૂ. ૧. શo |