________________
1 ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન ૩
ચતુરંગીયા
[ “ચાર અંગે વિષે”] આ જગતમાં પ્રાણને માટે ચાર પરમ અંગો (ધર્મનાં ચાર પ્રધાને કારણે) દુર્લભ છે—મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા, અને સંયમને વિશે વિર્ય. ૧
વિવિધ પ્રકારનાં કર્મ કરીને વિવિધ પ્રકારનાં ગે અને જાતિમાં થયેલી પ્રજા પૃથક રીતે જગતને ભરી રહેલ છે, અને એનાથી સંસાર થયેલ છે. ૨
કર્માનુસાર પ્રાણી કઈ વાર દેવકમાં, કઈ વાર નરકમાં, અને કોઈ વાર આસુરી યોનિમાં જાય છે. ૩
કઈ વાર તે ક્ષત્રિય થાય છે, ચાંડાલ અથવા બેકકસ
૧. ચાંડાલ અને બુક્કસ વિશે ટીકાકારો લખે છે-બ્રાહ્મણથી શુદ્ધ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલે તે નિષાદ, બ્રાહ્મણથી વૈશ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ
चत्तारि परमगाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं समावन्ना गं' संसारे नाणागोत्तासु जाइसु। कम्मा नानाविहा कडे पुढो विस्संभिया पया एगया देवलोएसु नरएसु वि एगया। एगया आसुरं कायं आहाकम्मे हिं गच्छई एगया खत्तिओ हाइ तओ चण्डालबोकसो । तओ कीडपयशो य ती कुन्थुपिीलिया ૨. . શo I ૨. વોલ. રાવ | ગુજ. શાહ |