________________
ઉત્તરધ્યયન સૂત્ર
ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતે ભિક્ષુ (પરીષહેથી) પૌંવા છતાં હણ નથી (સંયમથી ભ્રષ્ટ થતું નથીતે આ પ્રમાણે :
૧. બુભક્ષા પરીષહ, ભૂખ; ૨. પિપાસા પરીષહ, તરસ, ૩. શીત પરીષહ, ટાઢ, ૪. ઉષ્ણુ પરીષહ, તાપ; ૫. દંશમશક પરીષહ, ડાંસ અને મછર; ૬. અલ પરીષહ, નગ્નતા ૭. અરતિ પરીષહ, કંટાળે, ૮. સ્ત્રી પરીષહ; ૯. ચર્ચા પરીષહ, પગપાળા ફર્યા કરવું એ ૧૦. નિષેલિકી પરીષહ, સ્વાધ્યાયસ્થાન; ૧૧. શય્યા પરીષહ, નિવાસસ્થાન; ૧૨. આકોશ પરીષહ, તિરસ્કાર; ૧૩. વધ પરીષહ, માર; ૧૪. યાચના પરીષહ; ' ૧૫. અલાભ પરીષહ, ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ ૧૬. રેગ પરીષહ; ૧૭. તૃણસ્પર્શ પરીષહ;
૧. ટીકાકાર નેમિચન્દ્ર લખે છે કે-વસ્ત્રનો તદ્દન અભાવ જિનકલ્પિક આદિને માટે છે, બીજાઓને માટે તે ફાટેલું અથવા અલ્પ મૂલ્યવાળું વસ્ત્ર એ અવસ્ત્ર બરાબર છે (પત્ર ૧૭ ) વરિત્રયન્ત પુટ્ટો નો વિજ્ઞાા સં = 1 વિનિચ્છારીसहे १ पिवासापरीसहे २ सीयपरीसहे ३ उसिगपरीसहे ४ दंसमसयपरीसहे ५ अचेलपरीसहे ६ अरइपरीसहे ७ इत्थीपरीसहे ८ चरियापरीसहे ९ निसी हियापरीसहे १० सेज्जापरीसहे ११ अक्कोसपरीसहे १२ वहपरीसहे १३ जायणापरीसहे १४ अलाभपरीसहे १५ रोगपरीसहे १६ तणफासपरीसहे १७ जल्ल? વિ8િા . શાહ !