________________
[ ઉત્તરાધ્યયન સૂત્ર
જેનું શાસ્ત્રજ્ઞાન પૂજાયેલુ છે તથા જેના સંશય સારી રીતે દૂર થયેલા છે તેવા એ પેાતાની ક સ ંપદાથી ( ગુરુના ) ચિત્તને આનંદ પમાડી રહે છે, અને તપ સામાચારી અને સમાધિ વડે સવરાયેલા (જેણે આસવને રોકયા છે તેવા) તથા મહાતેજસ્વી એવા તે પાંચ વ્રત પાળીને દેવ ગન્ધ અને મનુષ્ય વડે પૂજિત થઇને, મલપકમાંથી ઉત્પન્ન થયેલા દેહનો ત્યાગ કરીને શાશ્ર્વત સિદ્ધ થાય છે અથવા જેનાં કર્મ પાતળાં પડી ગયાં છે તેવા મહદ્ધિક દેવ થાય છે. ૪૭–૪૮
એ પ્રમાણે હું કહુ છું.
૧૪
स पुज्जत्थे सुविणीयसंसए मगोरुई चिट्ठर कम्मसंपया | तवोसमायारिसमाहिसंबुडे महाज्जुई पञ्च वयाई पालिया
૧
स देवगन्धव्त्र मणुस्सए चतु देहं ' मलपङ्कपुव्त्रयं । सिद्धे वा हवइ सास देवे वा अप्पर महड्डिए ॥ ४८ ॥
. મૅન પં. ગાગ
४७
त्ति बेमि ॥ વિળયમુયમાચળ ૨.હિં. જ્ઞા