________________
અધ્યયન ૧ ] અને કપટને સદા વર્જવું. ૨૪
પૂછવામાં આવે તે દેષયુક્ત, નિરર્થક અથવા મર્મયુક્ત (કોઈને હાનિ કરે એવું') વચન પિતાને માટે, બીજાને માટે અથવા એ બંને પ્રકારના હેતુ વિના પણ ન બોલવું. ૨૫
નીચ સ્થાનમાં, એકાન્ત ઘરમાં અથવા બે ઘરની વચમાં તથા રાજમાર્ગ ઉપર એકલા યતિએ એકલી સ્ત્રી સાથે ઊભા રહેવું નહિ કે વાર્તાલાપ કરે નહિ. ૨૬
જ્ઞાનીઓ મૃદુ અથવા કઠેર રીતે મને જે ઉપદેશ કરે છે માં મારે લાભ છે એમ ચિંતવીને પ્રયત્નપૂર્વક તે અંગીકાર કરવા. ૨૭ | (ગુરૂનું) અનુશાસન, તેમણે બતાવેલા ઉપાયો અને દુષ્કૃત્યને એમણે કરેલો તિરસ્કાર–એ વસ્તુઓને પ્રાજ્ઞ પુરુષ હિતકારી માને છે, પણ અસાધુ એને દ્વેષ કરે છે. ૨૮
૧. નિરર્થક વચનના ઉદાહરણ તરીકે નેમિચન્દ્ર નીચે સુપ્રસિદ્ધ બ્લેક ટાંક્યો છે–વાસુતો યાતિ પુષ્પતરોવરઃ મૃતૃળાક્રમસિ સ્નાત: રાફરાધનુર્ધર: .
૧. મૂળમાં સમજુ શબ્દ છે. સમરને અર્થ ટીકાકારે વાળંદની દુકાન અથવા લુહારની કોઢ અને ઉપલક્ષણથી અન્ય નીચ સ્થાનો' એ આપે છે. સમર એટલે લેકસમૂહનું એકત્ર થવું” એ મૂળ અર્થ પણ અહીં ન હોય न लवेज पुट्ठो सारजं न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा उभयस्सऽन्तरेण वा समरेसु 'आगारेसु सन्धीसु य महापहे । एगो एगथिए सद्धि नेव चिट्ठ न संलवे जम्मे वुद्धाऽणुसातन्ति सीएण फरुसेण वा । मम लाभो त्ति पेहाए पयओ तं पडिस्सुणे अणुसासणमोवायं दुकडस्स य चोयणं ।। हियं तं मण्णई पण्णो वे होइ असाहुणो ૨. અrity રાહ | ૨. ફૂા. ગા !