________________
૧૬૦
[ઉત્તરાધ્યયન સૂત્ર એ જ પ્રમાણે જેની અકીત્તિ નાશ પામી ગયેલી છે એવા મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને ત્યાગ કરીને દીક્ષા લીધી. ૫૦
એ જ પ્રમાણે અવ્યાક્ષિત ચિત્તથી ઉગ્ર તપ કરીને રાજર્ષિ મહાબલે મસ્તક ઉપર (સંયમની) શ્રી ધારણ કરી હતી. પ૧
આ શુર અને દઢ પરાક્રમી પુરુષે આ રીતે વિશેષતા પ્રાપ્ત કરીને (નિર્વાણ પામ્યા) તે પછી ધીર પુરુષ શા માટે ઉન્મત્તની જેમ નિષ્પજન પૃથ્વી ઉપર રઝળે? પર
૧ મૂળમાં જણાિિત્ત છે. નેમિચન્દ્ર એને અર્થ “જેની અકીર્તિ આનષ્ટ-નાશ પામેલી છે' એ અર્થ કર્યો છે, જે ઉપર સ્વીકાર્યો છે. શાન્તિસૂરિએ ગળા નીતિ પાઠ લીધે છે; તથા વાઢા (સં. નાર્ત)ને
આર્ત ધ્યાન વિનાને' અને #ત્તિને “કીર્તિવાનઅર્થ કર્યો છે. એ જ પાઠને “અના–અબાધિત કીર્તિવાળે” એવો વૈકદિપક અર્થ પણ શાન્તિસૂરિએ કર્યો છે.
૨. તારવતીના રાજા બ્રહ્મરાજ અને સુભદ્રા રાણીને પુત્ર. એ બીજે બલદેવ હતો. એને ના ભાઈ દ્વિપ્ર બીજ વાસુદેવ હતો. - ક. હસ્તિનાપુરના બલ રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર. તેમણે ધર્મધેષ નામે આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. तहेव विजओ राया अणटाकित्ति पन्चए । रज्जं तु गुणसमिद्धं पयहित्तु महायसो तहेवुग्गं तवं किच्चा अव्यक्खित्तेण चेयसा । महब्बलो रायरिसी आदाय सिरसा सिरि कहं धीरो अहेऊहिं उम्मत्तो व महिं चरे । एते' विसेसमादाय सूरा दढपरकमा - ૨. પા. રા. !