________________
૧૫૮
[ઉત્તરાધ્યયન સૂત્ર કરીને મહાપ તપશ્ચર્યા કરી. ૪૧
પૃથ્વી ઉપર એકછત્રે રાજ્ય કરીને (શત્રુ રાજાઓનાં) માન મર્દન કરનાર માનવેન્દ્ર હરિષણ અનુત્તર ગતિ પામે. ૪ર
સુપરિત્યાગી જય નામે (રાજાએ)બીજા હજાર રાજાઓની સાથે જિનભાષિત તપશ્ચર્યા કરી અને તે અનુત્તર ગતિ પામે. ૪૩
“સાક્ષાત ઈન્દ્ર વડે પ્રેરાયેલા દર્શાણભદ્રે દશાર્ણ દેશનું પ્રમુદિત રાજ્ય છોડી દઈને દીક્ષા લીધી અને મુનિવ્રત ધારણ કર્યું. ૪૪
સાક્ષાત શક વડે પ્રેરાયેલે નમિ પિતાની જાતને નમાવે છે. ૧. તેઓ હસ્તિનાપુરના રાજા પોત્તર અને જવાલા રાણીના પુત્ર હતા અને અષભદેવના વંશમાં થયા હતા. તેઓ નવમાં ચક્રવતી હતા.
૨. કપિલના રાજા માહરિ અને મેરા રાષ્ટ્રના પુત્ર તેઓ દેશમાં ચક્રવતા હતા.
૩. રાજગૃહના રાજા સમુદ્રવિજય અને વપગ રાણીના પુત્ર. તેઓ અગિયારમા ચક્રવતી હતા.
૪. પિતાને નગરના ઉદ્યાનમાં મહાવીર આવ્યા ત્યારે દશાર્ણભદ્ર રાજાએ મહાવીરને અદ્દભુત સત્કાર કરવાનો વિચાર કર્યો, પણ ઇન્ડે તેને પિતાને વૈભવ બતાવ્યો. આથી દશાર્ણભદ્રનું અભિમાન દૂર થઈ ગયું અને એણે દીક્ષા લીધી.
પ. જુઓ અધ્યયન ૯. આ પદ્ય ત્યાં ૬૧મા પદ્ય તરીકે છે. एगच्छत्तं पसाहित्ता महिं माणनिमरणो। हरिसेणो मणुस्सिन्दो पत्तो गइमणुत्तरं अनिओ रायसहस्सेहिं सुपरिच्चाई दमं चरे । जयनामो जिणक्वाय पत्तो गइमणुत्तरं दसण्णेरज्ज मुदियं चइत्ताणं मुणी चरे। दसण्णभद्दो निक्खन्तो सक्ख सकेण चोइओ नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ। चइऊण गेहं वइदेही सामण्णे पज्जुवडिओ