________________
અધ્યયન ૧૮
સંજયીય
[ સંજ્યને લગતું'] કાંપિત્યનગરમાં મેટા સેન્ય અને વાહનવાળે સંજય નામે રાજા હતા. તે એક વાર મૃગયા માટે નીકળ્યો. ૧
મોટા હયસૈન્ય, ગજસૈન્ય, રથસૈન્ય તેમજ પાયદળ વડે ચારે બાજ વીટળાયેલા તેણે ઘોડા ઉપર બેસીને કાંપિલ્યના કેસર ઉદ્યાનમાં મૃગેને શ્રુભિત કર્યા અને પછી ત્યાં બનેલા, અને થાકેલા મૃગેને (મૃગયાન) રસમાં મૂચિત એવા તેણે વધ કર્યો. ૨-૩
હવે, તે કેસર ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનમાં જોડાયેલા એક તપસ્વી અણગાર ધર્મધ્યાનમાં લીન થયેલા હતા. ૪
૧. પ્રા. . ટીકાકારો અને ચૂર્ણિકાર આ અધ્યયનનું નામ સંયતીય’ આપે છે, પણ તેઓ જ અધ્યયન-અંતર્ગત પદ્યોમાંના પ્રાપ્ત વિશેષનામ રંગનું સંસ્કૃત રૂપ સંનય આપે છે. વળી રાજાનું નામ “સંયત નહિ, પણ “સંજય” હેય એ વધારે યોગ્ય છે, કેમકે પ્રાચીન ભારતના ક્ષત્રિયમાં “સંજય નામ સુપ્રચલિત હતું પણ “સંત” અર્થાત સંયમી યતિ એ જૈન પરંપરાને વિશિષ્ટ શબ્દ છે; અને અહીં સંજય રાજા પણ “સંત” બને છે, એટલે આ અધ્યયનને કદાચ “સંયતીય' કહ્યું હશે. कम्पिल्ले नगरे राया उदिण्णबलवाहणे । नामेणं सञ्जए नाम मिगव्वं उवणिग्गए हयाणीए गयाणीए रहाणीए तहेव य । पायत्ताणीए मेहता सव्वतो परिवारिए मिए च्छुभित्तो हयगओ कम्पिल्लुज्जाण केसरे । भीए सन्ते मिए तत्थ वहेइ रसमुच्छिए अह केसरम्मि उज्जाणे अणगारे तवोधणे । सज्झायज्झाणसंजुत्ते धम्मज्झागं शियायइ
૨. માયા શાહ ! ૨. શaો . રા૫ રૂ. છુfહતા. ૦૧