________________
અધ્યયન ૧૬]
૧૪૧ રતિ, કપનું તથા અચાનક સ્ત્રીઓને ડરાવી હોય તેનું કદી પણ અનુચિન્તન-સ્મરણ ન કરવું. ૬
બ્રહ્મચર્યરત ભિક્ષુએ એકદમ મદવૃદ્ધિ કરનાર, ખૂબ સંસ્કારેલાં આહારપાણને સદા ત્યાગ કરે. ૭
બ્રહ્મચર્યરત અને પ્રણિધાનયુક્ત ભિક્ષુ યેગ્ય કાળે ધમપૂર્વક મેળવેલી, પરિમિત, તથા વિહિત પ્રમાણથી અધિક નહિ એટલી ભિક્ષા સંયમનિર્વાહ અથે લે. ૮.
બ્રહ્મચર્યરત ભિક્ષુ શરીરને શેભાવનારાં આભૂષણેને ત્યાગ કરે. શંગારને માટે તે કશું ધારણ ન કરે. ૯ | શબ્દ, રૂપ, ગંધ, રસ તેમજ સ્પર્શ એ પાંચ પ્રકારના કામભેગોને તે નિત્ય ત્યાગ કરે. ૧૦
સ્ત્રીજનેથી ભરેલું નિવાસસ્થાન, સ્ત્રીઓ વિશેની મનેરમ વાતે, સ્ત્રીઓને પરિચય, તેમની ઈન્દ્રિયેનું દર્શન, તેમનાં પૂજન સુદન ગીત અને હાસ્ય, તેમની સાથે ભેગવિલાસ અને બેસવું पणीयं भत्तपाणं तु खिप्पं मयविवड्ढणं । बम्भचेररओ भिक्खू निचसो परिवज्जए धम्मलद्धं मियं काले जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुजिज्जो बम्भचेररओ सया विभूसं परिवज्जेज्जा सरीरपरिमण्डणं । बम्भचेररओ भिक्खू सिङ्गारत्थं न धारए सद्दे रूवे य गन्धे य रसे फासे तहेव य । पञ्चविहे कामगुणे निचसो परिवज्जए आलओ थीजणाइण्णो थीकहा य मणोरमा। संथवो चेव नारीणं तासि इन्दियदरिसणं कूइयं रुइयं गीयं हासभुत्तासियाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं
૨. મુંનેગા. શાહ |