________________
અધ્યયન ૧૪]
૧૨૧ ત્યાગ કરતા નથી. લાભ અને અલાભ, સુખ અને દુઃખને સમત્વથી જેતે હું મુનિવૃત આચરીશ.” ૩૨
(વાશિષ્ઠીએ કહ્યું :) “સામા પૂરમાં તરતા ઘરડા હંસની જેમ રખે તમે (પાછળથી) બંધુઓને સંભારે! મારી સાથે ભેગ ભેગ. ભિક્ષાચર્યાની વાટ ખરેખર દુઃખદ છે.” ૩૩
(પુરેહિતે કહ્યું: ) “હે ભવતિ ! સર્ષ જેમ પોતાના શરીરની કાંચળી ત્યાગીને મુક્તપણે ચાલ્યું જાય છે તેમ આ પુત્રો ભેગને ત્યાગ કરે છે. (પાછળ રહેતો) હું એકલે તેમને કેમ ન અનુસરું?” ૩૪
“હિત મસ્તે નબળી જાળ તેડી નાખીને બહાર નીકળે છે તેમ પ્રબળ શીલવાળા તથા તપશ્ચર્યાથી મહાન એવા ધીર પુરુષે ભિક્ષાચયો આચરે છે.”૩૫
(આ સાંભળી પુરહિત-પત્નીએ વિચાર કર્યો :) “કચ પક્ષીઓ અને હંસે (પારધીએએ) પાથરેલી જાળ તેડી નાખીને જેમ આકાશમાં ઊડી જાય તેમ મારા પુત્ર અને પતિ જાય છે, તે (પાછળ રહેતી) હું એકલી તેમને કેમ ન અનુસરું?”૩૬
પુત્ર અને પત્ની સહિત પુરોહિતે ભેગવિલાસ, તથા વિપુલ અને ઉત્તમ કુટુંબસમૃદ્ધિ ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલું સાંભળીને मा हू तुमं सोयरियाण सम्भरे जुण्णो व हंसो पडिसोत्तगामी। भुनाहि भोगाइ मए समाणं दुक्खं खु भिक्खायरियाविहारो ३३ जहा य भोई तणुयं भुयंगो निम्मोयणि हिच्च पलेह मुत्तो। एमेवे जाया पयहन्ति भोए ते हं कह नाणुगमिस्समेको ३४ छिन्दित्तु जालं अवलं व रोहिया मच्छा जहा कामगुणे पहाय । धोरेयसीला तवसा उदारा धोरा हु भिक्खायरियं चरन्ति ३५ नहेव कुश्चा समइकमन्ता तयाणि जालाणि दलित्तु हंसा। .. पलेन्ति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का ३६ पुरोहियं तं समुमं सदारं सोचा ऽभिनिक्खम्म पहाय भोए। . कुडुम्बसारं विउलुत्तरां च रायं अभिक्खं समुवाय देवी ३७
૨. પૂ. જ છે. સારા ૬ છે તે માત્ર