________________
અધ્યયન ૧૪]
૧૧૫ પિતાના કર્મમાં પરાયણ બ્રાહ્મણ પુરોહિતના અને પુત્રને પોતાના પૂર્વજન્મનું તથા પૂર્વજન્મમાં આચરેલાં તપ અને સંયમનું સ્મરણ થયું. એ
માનવ તેમજ દિવ્ય કામમાં આસક્તિ વિનાના, મેક્ષાભિલાષી તથા જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા તે બે જણાએ પિતા પાસે જઈને આ પ્રમાણે કહ્યું: ૬
" “અનેક વિધ્રોવાળે (મનુષ્ય જીવનરૂપી) આ વિહારપ્રવાસ તથા અદીર્ઘ આયુષ્ય જોઈને અમે ગૃહજીવનમાં આનંદ પામતા નથી. માટે અમે રજા માગીએ છીએ. અમે મુનિવ્રત ધારણ કરીશું.” ૭
પછી પિતાએ તે (ભાવી) મુનિઓને તેમના તપમાં વિશ્વ કરનારી નીચેની વાત કહી : “વેદવિદ્ પુરુષે આ વચન કહે છે કે-અપુત્ર મનુષ્યને (ઉત્તમ) લેકની પ્રાપ્તિ થતી નથી. ૮
હે પુત્ર! વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણને ભેજન આપીને, પુત્રને ઘરની વ્યવસ્થા પીને તથ સ્ત્રી એ. સથે ભેચ સેન્ટરીને પછી તમે અરણ્યવાસી પ્રશસ્ત મુનિઓ થજે.૯ पियपुत्तगा दोन्नि वि माहणस्स सकम्मसीलस्स पुरोहियस्स।. सरित्तु पोराणिय तत्थ जाई तहा मुचिण्णं तव संजमं च ५ ते कामभोगेसु असन्जमाणा माणुस्सएसुं जे यावि दिया। मोक्खाभिकंखी अभिजायसड्ढा तायं उवागम्म इमं उदाहु ६ असासयं दछु इमं विहारं बहुअन्तरायं न य दीहमाउं । तम्हा गिहंसि न रई लभोमो आमन्तयामो चरिस्सामु मोणं ७ अह तायगो तत्थ मुणीण तेसिं तबस्स.वाघायकरं वयासी।। इमं वयं वेयविओं वयन्ति जहा न होई असुयाण लोगो पर अहिज्ज वेए परिविस्स विप्पे पुत्ते परिदृप्प गिहंसि जाया । भोच्चाण भोए सह इत्थियाहिं आरण्णगा होह मुणी पसत्या" ९
૨. . રાતo . ૨. વેરવિરો આવા