SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ છપાય છે !! છપાય છે !! નવલકથાથી વિશેષ રસિક અદ્ભુત ચરિત-ગ્રૂ'થ શ્રી શ્રેયસ્સાધકઅધિકારિવના સંસ્થાપક શ્રીમન્નસિંહાચાર્ય જી જ જેમના જ્ઞાનના મહાતેજસ્વી પ્રકાશ સાહસિત્તેર વર્ષથી માત્ર શ્રેયસાધક વર્ષોંનાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની સારી જનતાનાં અ ંતઃકરણ પ્રકાશિત કરી રહ્યો છે એ અદ્ભુત મહાપુરુષનું-એ શ્વરાવતારી પુરુષશ્રેષ્ઠનુ આ જીવનચરિત છે. તેમના જન્મકાલથી આર'ભી આજીવન જે ચમત્કારિક અને રસભરી ધટનાએ બનતી રહી છે, તેનું સુમધુર પ્રભાવશાલી ભાષામાં આ ગ્રંથમાં જે આલેખન થયું છે, તે વાંચી, તમે અપૂર્વ રસાનંદને અનુભવશો એટલું જ નહિ, અલ્પકાલ પણ તમે કાઈ દિવ્ય શિખરઉપર વિહરણ કરી બ્રહ્માનંદને અનુભવશે. આજપયંત અપ્રકટ રહેલી તેમના જીવનની રસભરી કથા વાંચતાં તમે આશ્રર્યાંની પર’પરામાં તલ્લીન બની રહેશે. એમનુ અદ્ભુત ખાલ્યજીવન, એમને અલૌકિક વિદ્યાભ્યાસ, નિવિકલ્પ સમાધિનો અનુભવ, એમના ચમત્કારિક માંત્રિક પ્રયોગો, એમનું લાક્ષણિક વાદ-કૌશલ વગેરે એટલાં તા સુંદર છે કે પુસ્તક હાથમાં લઈ વાંચવાના આરંભ કર્યાં પછી તેના રસ-પ્રવાહમાં ધસડાઈ તે પરિપૂર્ણ થતાં સુધી તમે આતુરતાપૂર્ણાંક આગળ ને આગળ ગતિ કર્યાં જ કરશેા. શબ્દો આથી વધારે સ્પષ્ટ કરી શકે નહિ. પુસ્તક વાંચતાં જ ઉપરનું કથન કેવળ સત્ય સમજાશે. શ્રીમતી જયંતીદેવીએ આ ચરિત-ગ્રંથનું લખાણ વાંચી અત્યંત સ ંતોષાનંદ પ્રકટ કર્યાં છે અને પ્રસંગે ઉદ્ગાર કાઢો છે kk આાપશ્રીના સંવાદોમાં તો જાણે ખાપજી જ મેાલી રહ્યા છે એમ લાગે છે! ' (શ્રીમન્નસિંહાચાર્યજીને કુટુબી અને વર્ગનાં સર્વ માપજી કહીને જ સોધતાં.) , આ એક જ ઉદ્ગાર ગ્રંથમાટે તમારી જિજ્ઞાસાને તીવ્ર-તીવ્રતર બનાવવા પૂર્ણ છે. પુસ્તક ડેમી આઠપેજી (આ પુસ્તકપ્રમાણે) પૃષ્ઠ આશરે ૪૦૦ થશે. પા પૂરું, સુંદર ચિત્રોથી અલંકૃત થશે. ફેધરવેટ (જાડા છતાં વજનમાં હલકા) કાગળો. ૨૦૦ ઉપરાંત પૃષ્ટ છપાઇ ચૂક્યાં છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy