SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સિ॰ વાર્ડલની મુશ્કેલીઓ “ તમારી માફી માગું છું, ” મિ॰ પિકવિક્રે કહ્યું. "" ' · ચાલા ઠીક; મારી દીકરી આઇઝાયેલાએ તરત મને જવાબ આપ્યા, તમે પ્રેમથી કરાતા લગ્નની વિરુદ્ધમાં છે, એ જાણી મને દુઃખ થાય છે પપ્પા.' પશુ મેં તેના ગાલ ઉપર હળવી ટપલી મારીને કહ્યું, મેં ખોટું કહ્યું, મીઠડી; તારી માનું લગ્ન પણુ પ્રેમ-લગ્ન હતું અને તારું પણ.' ખેલાએ ઝટ કહ્યું, ‘એની વાત નથી, પપ્પા; વાત એમ છે કે, હું ઍમિલી ખાખત તમને કંઈક કહેવા માગતી હતી.’’ મિ॰ પિકવિક ચોંકી ઊઠયા. ઃઃ “ કેમ, ડેાસા, હવે શું થયું ? ક્રમ ચાંકા?” વર્ડલે હસતાં હસતાં કહ્યું, અને પછી આગળ ચલાવ્યું; “ટૂંકમાં આઇઝાએલાએ હિંમત ભેગી કરીને મને કહી જ નાખ્યું કે, ઍમિલી ઘણી રિખાય છે; તેની અને તમારા મિત્ર મિ॰ સ્નોંડગ્રાસની વચ્ચે ગઈ નાતાલથી માંડીને લગાતાર પત્ર-વ્યવહાર ચાલ્યા જ કરે છે; તથા તેણે પણ આરાખેલા જેવી સખીનેા દાખલા લઈ, તેમની સાથે ભાગી જવાને નિર્ણય લઈ જ લીધેા હતા; પણુ પેાતાના અંતરાત્મા પાસે એ વાત તે કબૂલ કરાવી ન શકી, તથા હું તે બંને ઉપર ભાવ દાખવતા આવ્યો જ હતા, એટલે તેઓએ લગ્ન બાબત પ્રથમ મારે કાને વાત નાખવાની મહેરબાની કરી હતી. તે હવે મિ॰ પિકવિક, તમારી આંખેાતે તેમના મૂળ કદે લાવી દઈ, મને સલાહ આપે। કે, આપણે આ બાબતમાં શું કરવું છે?” ૪૧૭ << 32 સ્નોડગ્રાસ ? ગઈ નાતાલથી માંડીને ? ” મૂંઝાયેલા મિ॰ પિકવિકના મેાંમાંથી એટલા જ શબ્દો નીકળી શકયા. ** ‘હા, ઉધાડુ જ છે; માત્ર આપણે બહુ ખાટા નંબરનાં ચશ્માં વાપરતા હેાવા જોઈએ કે, આપણે આ પહેલાં કશું દેખી શકા જ નહિ. ,, “ મને તે કશું સમજાતું જ નથી; ખરેખર મને કશું સમજાતું જ નથી. ” પિકવિક ખેાલી ઊઠ્યા. પિ.-૨૭
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy