SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પિકવિક ક્લેખ ૧૦ માણસના ચહેરા ઉપર એક ઉપયેાગી તથા અગત્યનું કાર્ય પાર પાડવાના દૈવી પ્રકાશ ફેલાઈ રહ્યો. તેમા હવે પેલી વીશી તરફ પાછા ફર્યાં, અને તે પાછા ફરવા દરમ્યાન જ મિ॰ પકવિકે તેમની પેલી અમર શેાધ કરી, જે તેમના મિત્રા માટે કાયમનાં અભિમાન અને બડાશની વસ્તુ બની રહી, તથા દેશના અને પરદેશના પુરાતત્ત્વવિદેશ માટે તેવી જ કાયમની દેખાઈની વસ્તુ પશુ. મિ॰પિકવિકની નજર રસ્તામાં પડેલા એક તૂટેલા પથ્થર ઉપર પડી હતી, તે પથ્થર એક ઝૂંપડીના બારણા પાસે અર્ધ્ય જમીનમાં ટાયેલે હતેા. મિ- પિકવિક તરત નીચા નમી, એ પથ્થર ઉપરની ધૂળ પેાતાના ખિસ્સા-રૂમાલ વડે ઝાપટવા લાગ્યા. મિ॰ ટપમન પેાતાના નેતાની આ ક્રિયા નવાઈ પામી જોઈ રહ્યા. “ અરે આ પથ્થર ઉપર તે એક પ્રાચીન શિલાલેખ કાતરેલે છે તે કંઈ !” મિ પિકવિક તરત ઉત્સાહમાં આવી જઈ એટલી ઊઠયા. “ પ્રાચીન શિલાલેખ ?” મિ॰ ટપમન પણ રસ્તે ચાલતાં થયેલી આવી મહાન અને ખ્યાતિપ્રદ શાધથી આનંદ-ગદ્ગદ્ થઈને એણ્યા. “હા, હા, જીએ આ એક ફ્રેંસ છે, પછી બી’ (B) અક્ષર છે, અને પછી ટી' (T) અક્ષર છે. આ તેા બહુ અગત્યનું બનતું જાય છે. જરૂર આ કાઈ બહુ પ્રાચીન જમાનાનેા લેખ છે, અને એને આપણે કાઈ પણ હિસાબે કબજો લેવા જોઈ એ.” તેઓએ તરત એ ઝૂંપડીનું બારણું થપથપાવ્યું. એક મજૂર જેવા માણસે અંદરથી બારણું ઉધાડયું. “ આ પથ્થર અહીં કેવી રીતે આવ્યા, તે તમને ખબર છે, “ ના, સાહેબ, હું કે અમે બધાં જન્મ્યાં તે પહેલાં તે। આ મ મિત્ર ? ” મિ૰પિકવિકે પૂછ્યું. પથ્થર આમ જ પડેલા છે.”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy