SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ટામ-જિમ-જૈકા ડચેસ પિતાને તિરસ્કાર કરીને ચાલી ગઈ, તે પછી વિનલેઈન એકલે ત્યાં જ વિચારમગ્ન થઈ બેસી રહ્યા. વીશીમાં મળેલા ડચેસના કાગળથી માંડીને અત્યાર સુધીની બધી બાબતે તેના મનમાં ધૂધવાળા લાગી. અચાનક કોઈ માણસનાં પગલાં પાસે આવતાં સંભળાયાં, અને ડચેસની પથારી પાછળનું સચિત્ર અરીસાવાળું બારણું ઊઘડયું. એક પુરુષ પ્રાચીન કૅચ ગીત ગાતા ગાતો અંદર પેઠો. તે પુરુષની કમરે તલવાર હતી તથા નૌકાસૈન્યની વર્દીને ભવ્ય પિશાક તેણે ધારણ કર્યો હતે. ગ્વિનપ્લેઈન ચેકીને એકદમ ઊભો થઈ ગયો. બંને એકબીજાને ઓળખી બોલી ઊઠયા : શ્વિનપ્લેઈને !" ટામ-જિમ-ઍક " “શ્વિનપ્લેઈન, તું અહીં શી રીતે આવ્યો ?" “ટોમ-જિમ-જેક, તું અહીં શી રીતે આવ્યા ?" “હાં, હાં, સિયાનાને તરંગ ! તારા જેવા નટ-ભવૈયાને બોલાવવાનું તેને મન થાય છે. પણ અહીં આવવા માટે તારે આ સુંદર પિશાકમાં જાત છુપાવવી પડી, ખરું?” તારે પણ અહીં આવવા આ પોશાકમાં તારી જાત છુપાવવી પડી, ખરું ને, ટોમ-જિમ-જેમ ?"
SR No.006008
Book TitleLaughing Men
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
Publisher
Publication Year
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy