SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ દુનિયાના સર્વ ધર્મો એક છે. अकै अलह राम है समरथ साीं सोअि, मैदे के पकवान सब खातां होअि सो होअि; दादू सिरजनहारके केते नांव अनन्त चित आवै सो लीजिये यों साधू सुमिरै सन्त.* “તે જ અલ્લાહ છે, તે જ રામ છે. તે જ સર્વશક્તિમાન છે. તે જ સર્વનો માલિક છે. મેંદામાંથી જુદાં જુદાં પકવાન બને છે તેમ અલગ અલગ નામો પણ તેવાં છે. જેને જે ભાવે તે ખાય. હે દાદુ ! તે સરજનહારનાં અસંખ્ય નામે છે, જે નામે યાદ કરવા ચાહે તે નામે તેને સંભારે. પુરુષે આ નામોમાં કાંઈ ભેદ જોતા નથી.” हिन्दू मारग कह हमारा तुरुक कह रह मेरी; कहां पन्थ है कहो अलहका तुम तो असी हेरी. दुअी दरोग लोग कं भावै साओं साच पियारा; कौन पन्ध हम चलें कहों धों साधो करो बिचारा. खंड खंड करि ब्रह्म कू पखि पखि लीया बांट; दादू पूरन ब्रह्म तजि बंधे भरमकी गांठ. “હિંદુ કહે છે કે અમારો માર્ગ ઉત્તમ છે, જ્યારે મુસલમાન પિતાને રાહ ઊંચે ગણે છે. આ બધાને પૂછે કે પ્રભુને મારગ કયે છે? આ બને સાચે માર્ગ ભૂલેલા છે. મનુષ્યને આ ભેદ તથા જુદા જુદા રસ્તાઓ પસંદ પડે છે, પરંતુ આ ભેદભાવ ઓટો છે. એ પિતાને સત્ય જ ગમે છે. હું ભલા માનવીઓ! વિચારો કે આપણે કયે રસ્તે ચાલ્યા અને જ્યાં સુધી? આ લોકોએ ઈશ્વરના પણ : “એને અલ્લા કહીને બોલાવે કે રહેમાન કહો, બધાં સારાં નામ એનાં છે” (કુરાન-ઇસરાઇલ, ૧૧૦ ).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy